01
Jan

જાળમાં ફસાયો… નાન્યતર માનવંત

આનંદો… હીજડાની જાત દેખાણી, આ વખતે વાગડગચ્ચા પર લીંબુ લટકાવીને આવી

મિત્રો, થોડા સમય પહેલા આ નાન્યતર ટોળકીએ ગુજરાતી બ્લોગીંગ પર મરણીયા પ્રયાસ કરેલ પણ કંઈ હાથ ન લાગ્યુ અને ભોળાના પરોણા ખાઈને ઉભી પુંછડીએ ભાગવાનો વારો આવેલ. લાંબા સમય સુધી બખોલમાં ભરાયા રહ્યા બાદ છેલ્લા 15-20 દિવસોથી ફરી આ ટોળી સક્રિય બની હોય તેવું લાગતું હતુ. આ ટોળકીને સપડાવવા માટે એક જાળ બીછાવવામાં આવેલ .. અને આ ટોળકી બહુ જ સહેલાયથી તેમાં ઝડપાય ગઈ છે…  બે-ત્રણ ફુલણજી કાગડાઓને સાથે રાખીને પોતાની જાતને ગુજરાતીના વિદ્વાન તરીકે અકબંધ રાખતી આ ટોળકીનો નેતા પણ ઝડપાય ગયો છે… 

(વિગતવાર માહીતી.. ટુંક સમયમાં)
 

31
Dec

આ નવો ફુલણજી કાગડો શું સાબીત કરવા માંગે છે ?

છ મહીનાના સમયગાળા પછી આ ફુલણજી કાગડો શું સાબીત કરવા માંગે છે ??? ચાલો તેના બ્લોગ પર જઈને જ જઈને જોઈએ !!

છ મહીના પહેલા અભિનંદન આપનાર આ ફુલણજી કાગડો ભોળાને અનાવરણ કરીને તે શું સાબીત કરવા માંગે છે ? વિચારો ?

તમારી કોમેંટ આપો… તેમના જ બ્લોગ પર !!! ભોળા સાથે તેને સાથે શું વાંધો પડ્યો ?

 શું ભોળા અથવા શીકારીના બાપ્પાએ એમ.એમ. વિરૂધ્ધ કરેલ વિરોધ્ધ એ ભઈને નડ્યો ?

છે ને વિચારવા લાયક વાત !  મિત્રો જરા બુધ્ધી લગાવો.. આપો આપ સમજાય જશે.

26
Dec

Protected: વળી એક નવો ફુલણજી કાગડો આવ્યો

This post is password protected. To view it please enter your password below:


11
Dec

નાનકી નાનકી વેબસાઈટુ

એલા શીકારીના બાપ્પા..!!!!!!!   હું ભોળો.. રેપોટીંગ લઈ આયો

એમા થીયુ એવુ છે ને કે કાલે સવારે અંતાણીભાઈએ એક પોસ્ટ કઈરી હતી ઈમા એણે એમ કીધુ તું કે આ દુનીયાની સવથી નાનકામાં નાનકી વેબસાઈટ છે, ને ઓલા નીલેશભાઈએ એને એમ કીધુકે આ સાઈટ નાનકી નથી ને એમાં થઈ બબાલ.. ને અંતાણીસાઈબે નીવેદન આપ્યું જે આંય લઈને આયો છુ. નજર નાંખો.

“મારી જાણ પ્રમાણે તો આ જ વિશ્વની સૌથી ટચુકડી વેબસાઈટ છે. ફક્ત નેવીગેશન મેનુ જ નહીં પણ આખે આખી વેબસાઈટ ૧૮x૧૮ ટપકાની બનેલી છે. ૧૦૨૪ x ૭૬૮નું બ્રાઉઝરનું પેજ ખુલશે જેમાં વેબસાઈટ ફક્ત ૧૮*૧૮ની જ દેખાશે”

બસ.. પછે તો થઈ રહ્યુ, જેવી આ પોસ્ટ ઓલા કાકાસાઈબને વંચાણી કે એણે પણ નીવેદન ઠોકી દીધું. ઈની પણ હુ કોપી લઈ આયો છું એમાંય ભેગાભેગ નજર મારી લીયો.

“HTML મેનુમાં જશો તો ત્યાં પેહેલી જ લીન્ક EBLOG ની આપેલ છે જેના પર ક્લીક કરવાથી ફરી બ્લોગપેજ દેખાશે જે ૧૮*૧૮ ટપકામાં છે જ્યાં તમને FUTURE ની લીન્ક દેખાશે.. આ લીન્ક પર ક્લીક કરશો તો તમામ પેજ ૧૦૨૭*૭૬૮ ટપકાની વેબસાઈટ ના સ્વરૂપે દેખાશે”

કાકાસાઈબે નીવેદન કઈરૂ એ પણ જબરૂ હતું એણે તો બારીકાઈથી નીરીક્ષણ કઈરૂ ને  અંતાણીભાઈને કીધુ કે આ તારી નાનકી વેબસાઈટમાં ભુલભરેલ દાવાઓ ઠોક્યા છે, ને અંતાણીભાઈ પણ એની તતુડી વગાડવાની ચાલુ રાખી કે ના આજ નાનકી વેબસાઈટ છે. પણ ઓલા કાકાસાઈબે પણ સણસણતા જવાબ ઠોકવાનુ ચાલુ કઈરૂ ને એવી એવી વાતો કીધી કે આંપણે તો એમા બવ ટપ્પા ના પડ્યા, પણ એમાથી ઈ હમજાણુ કે મારો  જબરો હો ભાઈ, નાનકી નાનકી વેબસાઈટુનુ લીસ્ટ ગોતી આઈવો હો !! એનુ લીસ્ટ આંય તમને આલુ છું જરીક જોઈ લેજો.

http://www.guimp.com - 18 x 18 pixels
http://dot16.pixeltemple.com - 16 x 16 pixels
http://www.coolornot.com/ - 15 x 17 pixels

11
Dec

સૌથી નાનકડી વેબસાઈટ ની બધડાટી

એલા ભોળા તે સાંભળ્યુ ??? આ અનિમેષભાઈ પાસે હવે તડફડ કરવાં કાંઈ રહ્યુ નથી એટલે ઈ ઓલા દુંદાળા દેવને પણ મુકતા નથી, હમણા બે-ચાર દી પહેલા ઈ ગણપતીને કાંઈ હેલમેટની વાત કરવા લાગ્યા હતા. હજી એનુ પ્રકરણ હાલતુ હતુ ત્યા વળી એને નાનકડી વેબસાઈટની કાંઈક વારતા ચાલુ કરી. ને એમા કાંઈક બધડાટી બોલી ગઈ.

હાલો તો જોવા જઈએ અનિમેષભાઈ શું બધડાટી બોલાવે છે !! આપણે પણ જોઈએ કે તડાફડીમાં કોણ માહેર છે ને કોણ ટેકનોસાવી છે, કોણ કેટલા પાણીમાં છબછબીયા કરે છે? એ ભોળા….હાલો ત્યારે તડાફડીમાં ભાગ લેવા જઈએ.

http://tadafadi.wordpress.com/2007/12/10/guimp ભોળા તુ અહિયા પોંચીને રેપોટ કર